પ્રે.કૃ. 7:53 - પવિત્ર બાઇબલ C.L.53 તમને તો દૂતોની મારફતે ઈશ્વરનો નિયમ મળ્યો છે, છતાં તમે તેનું પાલન કર્યું નથી!” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)53 તે તમે તે [ન્યાયી] ને પરસ્વાધીન કરનારા તથા તેમનું ખૂન કરનારા થયા છો!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201953 તે તમે, તે ન્યાયીને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો.” Faic an caibideilપવિત્ર બાઈબલ53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!” Faic an caibideil |