પ્રે.કૃ. 3:7 - પવિત્ર બાઇબલ C.L.7 પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. તે માણસના પગ અને ધૂંટણો તરત જ મજબૂત થઈ ગયા; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. તરત જ તે માણસના પગોમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. Faic an caibideil |