પ્રે.કૃ. 28:9 - પવિત્ર બાઇબલ C.L.9 એવું થયા પછી ટાપુ પરના બીજા બીમાર માણસો પણ આવ્યા અને તેમને સાજા કરવામાં આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 એ બન્યા પછી ટાપુમાંના બાકીના રોગીઓ પણ આવ્યા, અને તેમને સાજા કરવામાં આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આ બનાવ પછી ટાપુમાંનાં અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સાજા કરાયા. Faic an caibideilપવિત્ર બાઈબલ9 આ બનાવ પછી ટાપુ પરના લોકો જેઓ બિમાર હતા તેઓ પાઉલ પાસે આવ્યા. પાઉલે તેઓને પણ સાજા કર્યા. Faic an caibideil |