પ્રે.કૃ. 28:19 - પવિત્ર બાઇબલ C.L.19 પણ જ્યારે યહૂદીઓએ એનો વિરોધ કર્યો, ત્યારે મારે મારા લોકની વિરુદ્ધ કોઈ આરોપ મૂકવાનો ન હોવા છતાં મારે સમ્રાટ પાસે અપીલ કરવી પડી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ યહૂદીઓએ વાંધો ઉઠાવ્યો, ત્યારે કાઈસાર પાસે ન્યાય માગવાની મને ફરજ પડી; મારે મારા સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એમ તો નહોતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 પણ ત્યાંના યહૂદિઓને તે જોઈતું ન હતું. તેથી મેં મારા ન્યાય માટે વાંધો ઊઠાવ્યો અને કૈસર આગળ રોમમાં આવવા માટે કહેવું પડ્યું. પરંતુ હું એમ કહેતો નથી કે મારા લોકોએ કાંઇક ખોટું કર્યુ છે. Faic an caibideil |