Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 27:29 - પવિત્ર બાઇબલ C.L.

29 અમારું વહાણ કોઈક ખડકો સાથે અથડાશે એવી તેમને બીક લાગી, તેથી તેમણે વહાણના પાછળના ભાગમાં ચાર લંગર બાંયા અને સવાર થાય તે માટે પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 રખેને કદાચ અમે ખડક પર અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા [એટલે વહાણના પાછલા ભાગ] પરથી ચાર લંગર નાખીને દિવસ ઊગવાની વાટ જોતા બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 ખલાસીઓને ભય હતો કે આપણે ખડકો સાથે અથડાઇશું. તેથી તેઓએ ચાર લંગર વહાણના પાછલા ભાગમાંથી પાણીમાં નાખ્યા. પછી તેઓ દિવસનો પ્રકાશ આવે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 27:29
8 Iomraidhean Croise  

પ્રભાતની વાટ જોતા ચોકીદાર કરતાં, પ્રભાતની આતુરતાપૂર્વક વાટ જોતા ચોકીદાર કરતાં મારો પ્રાણ પ્રભુની વધારે પ્રતીક્ષા કરે છે.


તેને વહાણમાં લઈ લીધી અને પછી થોડાંક દોરડાંથી વહાણ સાથે કચકચાવીને બાંધી દીધી. લિબિયાના કિનારેથી થોડે દૂર રેતીના ભાગમાં તેઓ ખૂંપી જાય એવી તેમને દહેશત હતી; તેથી તેમણે સઢ ઉતારી પાડયો અને વહાણને પવનથી તણાવા દીધું.


પણ આપણે કોઈક ટાપુ પર ફેંકાઈ જઈશું.”


તેથી તેમણે એક દોરી સાથે વજન બાંધીને પાણીમાં નાખી તો ખબર પડી કે પાણી આશરે પચાસ મીટર ઊંડું હતું; થોડે દૂર તેમણે ફરીથી તેમ જ કર્યું, તો આશરે ત્રીસ મીટર થયું.


ખલાસીઓએ વહાણમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો; તેમણે પાણીમાં બચાવની હોડી ઉતારી અને વહાણના આગળના ભાગમાં થોડાં લંગર નાખવા જતા હોય તેવો દેખાવ કર્યો.


તમારા મનમાં ગભરાટ હશે અને તમારી સમક્ષ ભયંકર દૃશ્યો હશે; તેથી સવારે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સાંજ પડે!’ અને સાંજે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સવાર થશે!’


આ આશા તો આપણા આત્મા માટે લંગર સમાન છે. તે સલામત અને ચોક્કસ છે તથા સ્વર્ગીય મંદિરના પડદામાં થઈને છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan