પ્રે.કૃ. 27:16 - પવિત્ર બાઇબલ C.L.16 કૌદા નામના નાના ટાપુની દક્ષિણમાં થઈને પસાર થતાં અમને થોડીક રાહત મળી. ત્યાં થોડીક મુશ્કેલીથી અમે વહાણની બચાવની હોડીને સલામત કરી શક્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કૌદા નામના એક નાના બેટની ઓથે અમે ગયા, ત્યારે મછવાને બચાવી લેવામાં ઘણી મુસીબત પડી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને (જીવનરક્ષક હોડીઓ) માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી; Faic an caibideilપવિત્ર બાઈબલ16 અમે કૌદા નામના એક નાના ટાપુ તરફ હંકારી ગયા. પછી અમે બચાવ હોડી લાવવામાં સાર્મથ્યવાન થયા. પણ તે કરવું ઘણું અધરું હતું. Faic an caibideil |