Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 27:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પણ તરત જ ‘ઇશાનિયા પવન’ તરીકે ઓળખાતો સખત પવન ટાપુ પરથી ફુંકાવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન [ઇશાની] નામનો તોફાની પવન છૂટયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પણ થોડા સમય પછી ઉત્તરપૂર્વીય (નોર્થ ઈસ્ટ-યુરાકુલોન) નામનો તોફાની પવન ટાપુ ઓળંગીને ધસી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 27:14
7 Iomraidhean Croise  

તારા હલેસાંબાજો તને ભરદરિયે લઈ ગયા અને ત્યાં પવને તને કાંઠાથી દૂર મધદરિયે ભાંગી નાંખ્યું.


એકાએક સરોવરમાં મોટું તોફાન થયું. તેથી મોજાંઓ હોડીમાં આવવા લાગ્યાં. પણ ઈસુ તો ઊંઘી ગયા હતા.


પવનનું ભારે તોફાન થયું. મોજાં ઊછળીને હોડી સાથે અથડાવા લાગ્યાં અને તેથી હોડી પાણીથી ભરાઈ જવા લાગી.


વહાણ પર તેની સપાટો લાગી, તેથી પવનની સામે વહાણ લઈ જવું એ અશક્ય નીવડયું. તેથી અમે હંકારવાનો પ્રયત્ન મૂકી દીધો, એટલે તે પવનની સાથે ઘસડાવા લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan