પ્રે.કૃ. 27:13 - પવિત્ર બાઇબલ C.L.13 દક્ષિણમાંથી મંદ મંદ પવન વાવા લાગ્યો, અને માણસોને લાગ્યું કે તેમની યોજના પાર પડશે: તેથી તેમણે લંગર ઉઠાવ્યું અને વહાણ ક્રીતના કિનારે કિનારે શકાય તેટલે નજીકથી હંકાર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને અમે ક્રિતને કિનારે કિનારે હંકાર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ13 પછી દક્ષિણ તરફથી સારો પવન ફૂંકાવાની શરૂઆત થઈ. વહાણ પરના માણસોએ વિચાર્યુ: “આપણે જોઈએ છે તે આ પવન છે. હવે તે આપણી પાસે છે!” તેથી તેઓએ લંગર ખેંચ્યું અને ક્રીત કિનારાની નજીક હંકારી ગયા. Faic an caibideil |