પ્રે.કૃ. 24:8 - પવિત્ર બાઇબલ C.L.8 પછી લુસિયસે હુકમ આપ્યો કે તેના ફરિયાદીઓએ તમારી સમક્ષ આવવું. તમે એ માણસને જ પ્રશ્ર્ન પૂછશો તો અમે તેના પર જે આરોપ મૂકીએ છીએ તે બધા સાચા છે તે તમે જાણી શકશો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી.] એની તપાસ આપ પોતે કરશો, એથી અમે એના પર જે જે દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી) જો તેની સામેના આ બધા જ આક્ષેપો સાચા હોય તો, તું નિર્ણય કરી શકે છે. તારી જાતે તેને કેટલાક પ્રશ્રો પૂછ.” Faic an caibideil |