પ્રે.કૃ. 21:39 - પવિત્ર બાઇબલ C.L.39 પાઉલે જવાબ આપ્યો, “હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું, અને એ અગ્રગણ્ય શહેરનો નાગરિક છું. મને લોકો આગળ બોલવા દો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 પણ પાઉલે કહ્યું, “હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું. હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી. હું તમને વિનંતી કરું છું કે લોકોની આગળ મને બોલવાની રજા આપો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 પણ પાઉલે કહ્યું કે, ‘હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.’” Faic an caibideilપવિત્ર બાઈબલ39 પાઉલે કહ્યું, “ના, હું તાસર્સનો એક યહૂદિ માણસ છું. તાર્સસ કિલીકિયાના પ્રદેશમાં છે. હું તે અગત્યના શહેરનો નાગરિક છું. મહેરબાની કરીને મને લોકોને કહેવા દો.” Faic an caibideil |