Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:32 - પવિત્ર બાઇબલ C.L.

32 દરમ્યાનમાં, આખી સભામાં ધાંધલ થઈ રહ્યું: કેટલાક લોકો કંઈક પોકારતા હતા, જ્યારે બીજા કેટલાક બીજું કંઈક પોકારતા હતા. કારણ, તેમાંના કેટલાક તો તેઓ શા માટે એકત્ર થયા છે એ પણ જાણતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 તે વખતે કેટલાક કંઈ બૂમ પાડતા હતા, અને કેટલાક કંઈક બૂમ પાડતા હતા; કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી; અને પોતે શા કારણથી એકત્ર થયા છે, એ તેઓમાંના ઘણાખરા જાણતા પણ નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 કેટલાક લોકો કંઈ બૂમ પાડતા હતા તો બીજા લોકો કંઈ બૂમ પાડતા હતા. તે સભામાં મુંઝવણ હતી. મોટા ભાગના લોકો તો જાણતા જ નહોતા કે તેઓ શા માટે ત્યાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:32
6 Iomraidhean Croise  

આખા શહેરમાં ધાંધલ મચ્યું, લોકોનાં ટોળાએ પાઉલની સાથે ફરનારા ગાયસ અને આરિસ્તાર્ખસ નામના મકદોનિયાના બેને પકડયા અને તેઓ તેમને લઈને સભાગૃહમાં ધસ્યા.


કેટલાક જિલ્લા અધિકારીઓ પાઉલના મિત્રો હતા. તેમણે પણ તેના પર આગ્રહપૂર્વક ખબર મોકલાવી કે તારે સભાગૃહમાં હાજર થવું નહિ.


કારણ, આજે જે બન્યું છે તેથી આપણા પર હુલ્લડનો આરોપ આવે એવો ભય છે. આ ધાંધલ માટે કોઈ બહાનું નથી, અને આ ધાંધલ માટે કોઈ યોગ્ય કારણ આપણે આપી શકવાના નથી.


ટોળામાંના કેટલાકે આમ વાત કરી તો કેટલાકે તેમ વાત કરી. એવી ગેરસમજ વ્યાપી ગઈ કે ખરેખર શુ બન્યું હતું તેની અફસરને ખબર પડી નહિ; તેથી પાઉલને કિલ્લામાં લઈ જવા તેણે પોતાના માણસોને હુકમ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan