પ્રે.કૃ. 10:44 - પવિત્ર બાઇબલ C.L.44 પિતર હજુ બોલતો હતો એવામાં સંદેશો સાંભળનાર બધા ઉપર પવિત્ર આત્મા ઊતર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઊતર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતાં હતા તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ44 જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. Faic an caibideil |