Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 3:17 - પવિત્ર બાઇબલ C.L.

17 મારે પોતાને હાથે હું આ લખું છું: પાઉલની શુભેચ્છા. આ રીતે દરેક પત્રમાં હું સહી કરું છું. આ જ પ્રમાણે હું લખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હું પાઉલ મારે પોતાને હાથે ક્ષેમકુશળ [લખું છું] ; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે; એવી રીતે હું લખું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હું પાઉલ છું, અને મારા પોતાના હસ્તાક્ષરથી આ પત્રને વિરમવું છું. મારા બધાજ પત્રોમાં એ નિશાની છે એવી રીતે હું આ લખું છું.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 3:17
7 Iomraidhean Croise  

આ પત્રને લખી આપનાર હું તેર્તિયસ તમને પ્રભુમાં શુભેચ્છા પાઠવું છું.


મારા પોતાના હાથથી હું આ લખું છું, “પાઉલની શુભેચ્છા!”


હું મારા પોતાના હાથથી આ અક્ષરો લખું છું: પાઉલની શુભેચ્છા. મારા હાથ પરની આ સાંકળો યાદ રાખજો. ઈશ્વરની કૃપા તમારી સાથે રહો.


એ જ ઈશ્વરના સાચા ન્યાયની સાબિતી છે. કારણ, દુ:ખ સહન કરવાથી તમે ઈશ્વરના રાજને માટે યોગ્ય ગણાશો.


પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવી પહોંચ્યો હોય તેમ આત્મા દ્વારા કહેલી કોઈ કહેવાતી ભવિષ્યવાણી, સંદેશ અથવા અમારા તરફથી પત્ર આવ્યો હોવાનો દાવો કરીને કોઈ તમને ગૂંચવણમાં કે તણાવમાં નાખી ન દે.


તો હવે મારી આગળ પ્રભુના સમ ખાઓ કે મેં તમારા પ્રત્યે જેવો વર્તાવ દાખવ્યો છે તેવો માયાળુ વર્તાવ તમે મારા પિતાના કુટુંબ પર દાખવશો; અને મને ભરોસો પડે એવી કોઈ ચોક્કસ નિશાની આપો.


વળી, સેનાધિકારી માટે પનીરના આ દસ ટુકડા લઈ જા. તારા ભાઈઓની શું સ્થિતિ છે તેની ખબર કાઢી લાવ અને તું તેમને મળ્યો છે અને તેઓ મઝામાં છે તે દર્શાવવાને નિશાની લઈ આવ.


Lean sinn:

Sanasan


Sanasan