૨ શમુએલ 7:28 - પવિત્ર બાઇબલ C.L.28 હે પ્રભુ પરમેશ્વર, તમે તો ઈશ્વર છો. તમારાં વચન અફર છે અને મને આ અદ્ભુત વચન આપ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 હવે, હે પ્રભુ યહોવા, તમે ઈશ્વર છો, ને તમારાં વચનો સત્ય છે, ને તમે તમારા સેવકને આ ઉત્તમ વરદાન આપ્યું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 હવે, પ્રભુ ઈશ્વર, તમે ઈશ્વર છો અને તમારાં વચનો સત્ય છે અને આ ઉત્તમ વચન તમે મને આપ્યાં છે. હું તમારો સેવક છું. Faic an caibideilપવિત્ર બાઈબલ28 ઓ સર્વસમર્થ યહોવા, તમે જ દેવ છો અને તમાંરાં વચનો સત્ય છે. તમે આ સર્વ આશીર્વાદોનું વચન મને આપ્યું છે. Faic an caibideil |