૨ શમુએલ 7:22 - પવિત્ર બાઇબલ C.L.22 હે પ્રભુ પરમેશ્વર, તમે કેવા મહાન છો. તમે એકમાત્ર અને અનન્ય ઈશ્વર છો, અમે જે કંઈ સાંભળ્યું છે તે એ વાતનું સમર્થન આપે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 માટે, હે યહોવા ઈશ્વર, તમે મોટા છો; કેમ કે જે બધું અમે અમારે કાને સાંભળ્યું છે, તે પ્રમાણે તમારા જેવો કોઈ નથી, ને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પ્રભુ ઈશ્વર, તમે મહાન છો. તમારા જેવા બીજા કોઈ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ22 ઓ યહોવા દેવ, તમે મહાન છો, અમે જે સાંભળ્યું છે તે પ્રમાંણે તમે જ એક માંત્ર દેવ છો અને તમાંરા વિના અન્ય કોઈ દેવ નથી. Faic an caibideil |