૨ શમુએલ 7:21 - પવિત્ર બાઇબલ C.L.21 આ બધામાં તમારી ઇચ્છા અને હેતુ હતાં. તમે આપેલા વચનને લીધે અને તમારી ખુદની ઇચ્છા પ્રમાણે તમે એ સઘળી મહાન બાબતો તમારા સેવકને જણાવી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તમારો સેવક તે જાણે માટે તમારા વચનની ખાતર, તથા તમારા પોતાના સ્વભાવ પ્રમાણે, આ સર્વ મોટાં કૃત્યો તમે કર્યાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તમે તમારા વચનની ખાતર તથા તમારા હેતુને પૂરા કરવા, આ સર્વ મોટાં કામો કર્યાં છે અને મારી સમક્ષ તે પ્રગટ કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 તમે આ બધા અદ્ભૂત કાર્યો કરો છો કારણકે તમે કહ્યું, તમે તે કરશો કારણકે એમ કરવાની તમાંરી ઇચ્છા હશે. આ બાબત મને તમાંરા સેવકને જણાવવાનું તમે કહ્યું હતું. Faic an caibideil |