Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:17 - પવિત્ર બાઇબલ C.L.

17 દાવિદ ઇઝરાયલ પર રાજા બન્યો છે એવી ખબર મળતાં પલિસ્તીઓએ તેને પકડવા સૈન્ય મોકલ્યું. દાવિદને એની જાણ થતાં તે કિલ્લેબંધીવાળા સ્થળમાં જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પલિસ્તીઓએ સાંભળ્યું, “તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે, “ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા માટે ચઢી આવ્યા. એ સાંભળીને દાઉદ કિલ્‍લામાં ઊતરી પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરાયો છે. ત્યારે તેઓ બધા તેને પકડી લેવા બહાર ગયા. પણ દાઉદને તેની જાણ થવાથી તે કિલ્લામાં ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પલિસ્તીઓએ સાંભળ્યું કે, દાઉદ સમગ્ર ઇસ્રાએલીઓનો રાજ્યકર્તા બન્યો છે; તેઓ સાથે ભેગા થઈને દાઉદને માંરી નાખવા તેની શોધખોળ કરવા નીકળી પડયા, દાઉદે આ સાંભળ્યું અને યરૂશાલેમના કિલ્લામાં ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:17
11 Iomraidhean Croise  

પલિસ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળ્યું અને દાવિદ તથા તેના માણસો જઇને પલિસ્તીઓ સાથે લડયા. એક લડાઇ દરમ્યાન દાવિદ થાકી ગયો.


એ સમયે દાવિદ કિલ્લેબંધીવાળા પર્વત પર રહેતો હતો અને પલિસ્તીઓની એક ટુકડીએ બેથલેહેમ કબજે કર્યું હતું.


એલિશામા, એલ્યાદા અને એલિફેલેટ.


કેટલાક સમય બાદ દાવિદે પલિસ્તીઓ પર ફરીથી ચઢાઈ કરીને તેમને હરાવ્યા અને દેશ પરના તેમના નિયંત્રણોનો અંત આણ્યો.


એ વખતે દાવિદ ગઢમાં હતો અને પલિસ્તીઓએ બેથલેહેમનો કબજો લીધો હતો.


તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં.


પલિસ્તીઓએ તેમનાં સર્વ લશ્કરી દળો અફેકમાં એકઠાં કર્યાં, જ્યારે ઇઝરાયલીઓએ યિભએલની ખીણમાં ઝરા પાસે છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan