Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 બારણે બેઠેલી સ્ત્રી ઘઉં ઝાટક્તાં નિદ્રાવશ થઈને ઊંઘી ગઈ હતી. તેથી રેખાબ અને બાના ઘરમાં ધૂસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઘઉં લેવાને બહાને તેઓ ઘરમાં ઘૂસ્યા, અને તેઓએ તેના પેટમાં [ખંજર] ભોકી દીધું. પછી રેખાબ તથા તેનો ભાઈ બાના નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે સ્ત્રી તેના ઘરના દરવાજામાં ચોકી કરતી હતી તે ઘઉં સાફ કરતાં કરતાં ઊંઘી ગઈ હતી. રેખાબ અને બાનાહ ધીમેથી તેની પાસે થઈને સરકી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 રેખાબ અને બાઅનાહ ઘઉં લેવાને બહાને અંદર ગયા, ઇશબોશેથ તેના શયનખંડમાં પલંગ પર સુતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 4:6
5 Iomraidhean Croise  

પણ અસાહેલે તેનો પીછો કરવાનું પડતું મૂકાયું નહિ. તેથી આબ્નેરે પાછા ફરીને પોતાના ભાલાથી તેના પેટમાં ઘા કર્યો, જેથી ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો અને અસાહેલ જમીન પર પટકાઈને મરણ પામ્યો. તે પડયો હતો ત્યાં આવીને સૌ થંભી ગયા અને ઊભા રહ્યા.


યોઆબના બીજા હાથમાંની તલવાર પર અમાસાનું ધ્યાન ગયું નહિ અને યોઆબે તેના પેટમાં તલવાર ભોંકી દીધી અને તેનાં આંતરડાં જમીન પર નીકળી પડયાં. તે તરત જ મરણ પામ્યો અને યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ. પછી યોઆબ અને તેનો ભાઈ અબિશાય શેબાનો પીછો કરવા ગયા.


પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


ઇશબોશેથના બે અધિકારીઓ બાના અને રેખાબ છાપામાર લશ્કરી દળના આગેવાન હતા. તેઓ બિન્યામીનના કુળમાં આવેલા બેરોથ નગરના રિમ્મોનના પુત્રો હતા. (બેરોથ બિન્યામીનના કુળપ્રદેશમાં ગણાય છે.


તેઓ રાહ જોતા હતા એવામાં એહૂદ દૂર નીકળી ગયો. તે પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓનું સ્થળ વટાવીને સેઈરા સુધી પહોંચી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan