૨ શમુએલ 3:5 - પવિત્ર બાઇબલ C.L.5 ઈથ્રીમ, જેની માતા એગ્લી હતી. આ બધા પુત્રો હેબ્રોનમાં જન્મ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને છઠ્ઠો, દાઉદની પત્ની એગ્લાનો દિકરો યિથ્રામ હતો. એ [પુત્રો] દાઉદને હેબ્રોનમાં થયા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 છઠો યિથ્રામ, દાઉદની પત્ની એગ્લાનો દીકરો હતો. આ હેબ્રોનમાં દાઉદને જન્મેલા પુત્રો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 છઠ્ઠા પુત્ર યિર્થઆમની માંતા દાઉદની પત્ની એગ્લાહ હતી. આ બધા દાઉદને ત્યાં હેબ્રોનમાં જન્મ્યાં હતાં. Faic an caibideil |