Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:2 - પવિત્ર બાઇબલ C.L.

2 દાવિદને વયાનુક્રમે આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યા હતા: આમ્મોન, જેની માતા અહિનોઆમ યિભએલની હતી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દાઉદને હેબ્રોનમાં પુત્રો થયા : તેનો પ્રથમજનિત આમ્મોન હતો, તે અહિનોમ યિઝ્ર એલીના પેટનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હેબ્રોનમાં દાઉદના છ પુત્રોના જન્મ થયા હતા. તેનો પ્રથમજનિત પુત્ર આમ્નોન હતો, જેને અહિનોઆમ યિઝ્રએલીએ જન્મ આપ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હેબ્રોનમાં દાઉદને ત્યાં છ પુત્રોનો જન્મ થયો. તેનો જયેષ્ઠ પુત્ર આમ્નોન હતો. દાઉદની પત્ની આહીનોઆમ જે યિઝએલની હતી તેને જન્મ આપ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:2
6 Iomraidhean Croise  

શ્રીમંત પાસે ઘણાં ઢોરઢાંક અને ઘેટાં હતાં.


ચાર વર્ષ પછી આબ્શાલોમે દાવિદ રાજાને કહ્યું, “નામદાર, પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરવાને મને હેબ્રોન જવા દો.


Lean sinn:

Sanasan


Sanasan