૨ શમુએલ 3:11 - પવિત્ર બાઇબલ C.L.11 ઇશબોશેથ આબ્નેરથી એટલો ગભરાતો હતો કે તે એક શબ્દ પણ બોલ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને ઉત્તરમાં ઈશ-બોશેથ આબ્નેરને એક પણ શબ્દ કહી શક્યો નહિ, કેમ કે તેને તેનો ડર લાગ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી ઇશ-બોશેથ આબ્નેરને જવાબમાં કશું કહી શક્યો નહિ, કેમ કે તે તેનાથી ડરતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ11 ઈશબોશેથ એક અક્ષર પણ બોલી ન શકયો. કારણ, તે આબ્નેરથી ખૂબ ગભરાતો હતો. Faic an caibideil |