૨ શમુએલ 24:20 - પવિત્ર બાઇબલ C.L.20 અરાવ્નાએ જોયું તો રાજા અને તેના અધિકારીઓ તેની પાસે આવી રહ્યા હતા. અરાવ્નાએ દાવિદ પાસે આવીને તેને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કરતાં પૂછયું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અરાવ્નાહે બહાર નજર કરી, તો રાજાને તથા તેના સેવકોને પોતાની તરફ આવતા જોયા; અને અરાવ્નાહ સામો ગયો, ને રાજાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અરાવ્નાહે બહાર નજર કરી, તો તેણે રાજાને તથા તેના ચાકરોને પોતાની નજીક આવતા જોયા. માટે અરાવ્નાહ તેઓની સામે ગયો. તેણે રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ20 અરાવ્નાહએ સામે જોયું તો તેણે રાજાને અને તેના અમલદારોને પોતાના તરફ આવતા જોયા, એટલે તે સામો આવ્યો અને ભૂમિ ઉપર લાંબો થઈને રાજાના પગમાં પડયો. Faic an caibideil |