૨ શમુએલ 24:19 - પવિત્ર બાઇબલ C.L.19 દાવિદે પ્રભુની આજ્ઞા માની અને ગાદના કહ્યા પ્રમાણે તે ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ગાદ [પ્રબોધક] ના કહેવા પ્રમાણે, એટલે યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ, દાઉદ ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 માટે ગાદના કહેવા પ્રમાણે, ઈશ્વરે આજ્ઞા કરી હતી તે મુજબ, દાઉદ ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 તેથી યહોવાની આજ્ઞાથી ગાદે આમ કહ્યું અને દાઉદ અરાવ્નાહહ ગયો. Faic an caibideil |