Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:14 - પવિત્ર બાઇબલ C.L.

14 એ સમયે દાવિદ કિલ્લેબંધીવાળા પર્વત પર રહેતો હતો અને પલિસ્તીઓની એક ટુકડીએ બેથલેહેમ કબજે કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 દાઉદ ત્યારે ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું ત્યારે બેથલેહેમમાં હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જે સમયે દાઉદ ડુંગર પર ગઢમાં હતો, ત્યારે લૂંટ કરવા આવેલા પલિસ્તીઓએ બેથલેહેમને કબજે કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:14
11 Iomraidhean Croise  

આમ રાહેલ મૃત્યુ પામી અને તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.


દાવિદ ઇઝરાયલ પર રાજા બન્યો છે એવી ખબર મળતાં પલિસ્તીઓએ તેને પકડવા સૈન્ય મોકલ્યું. દાવિદને એની જાણ થતાં તે કિલ્લેબંધીવાળા સ્થળમાં જતો રહ્યો.


એકવાર બિન્યામીન અને યહૂદાના કુળમાંથી કેટલાક માણસો દાવિદની પાસે ગઢમાં આવ્યા.


પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે.


મિખ્માશ ઘાટ સાચવવા માટે પલિસ્તી સૈનિકોની એક ટુકડી આવી પહોંચી.”


શાઉલે પલિસ્તી સેનાપતિને ખતમ કરી દીધો છે અને પલિસ્તીઓ ઇઝરાયલીઓનો તિરસ્કાર કરે છે તે સર્વ ઇઝરાયલીઓને જણાવવામાં આવ્યું. તેથી લોકો શાઉલ પાસે ગિલ્ગાલમાં એકત્ર થયા.


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


ગાથ નગરમાંથી નાસી જઈને દાવિદ અદુલ્લામ નગર નજીકની ગુફામાં ગયો. તે ત્યાં છે એ સાંભળીને તેના ભાઈઓ અને કુટુંબના બાકીના બધાં તેની સાથે જોડાયાં.


દાવિદે તે પ્રમાણે વચન આપ્યું. પછી શાઉલ પોતાને ઘેર ગયો અને દાવિદ તથા તેના માણસો પોતાના સંતાવાના ગઢમાં પાછા ફર્યા.


Lean sinn:

Sanasan


Sanasan