૨ શમુએલ 22:30 - પવિત્ર બાઇબલ C.L.30 મારા શત્રુઓ પર ત્રાટકવાને તમે મને શક્તિ આપો છો અને તેમની સંરક્ષણ હરોળ ભેદવાને સામર્થ્ય આપો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 કેમ કે તમારા વડે હું પલટણ પર ઘસી જાઉં છું; મારા ઈશ્વરથી હું કોટ કૂદી જાઉં છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું. મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું. Faic an caibideilપવિત્ર બાઈબલ30 યહોવા, આપની મદદથી હું સૈનિકો સાથે દોડી શકું છું, દેવની મદદથી હું દુશ્મનોની દીવાલો કૂદીને જઇ શકું છું. Faic an caibideil |