Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેમણે પોતાને અંધકારથી ઢાંક્યા, ગાઢ સજળ વાદળાં તેમની આસપાસ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેમણે પોતાની આસપા અંધકારનુમ, પાણીના સમુદાયનું, તથા આકાશના ઘાડા મેઘોનુમ આવરણ બનાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 દેવે કાળા વાદળો તંબૂની જેમ પોતાની આસપાસ વીંટાળ્યાં. તેમણે જળ એકઠું કરી અને ગાઢા ગર્જતા વાદળોમાં આસપાસ અંધકારનું રૂપાંતર કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:12
6 Iomraidhean Croise  

આકાશ ફાડીને તે નીચે ઊતરી આવ્યા અને તેમના પગ નીચે ગાઢ અંધકાર હતો.


બેનહદાદ અને તેના મિત્ર રાજાઓ તંબૂમાં શરાબ પી રહ્યા હતા ત્યારે તેને આહાબનો ઉત્તર મળ્યો. તેણે તેના સૈનિકોને નગર પર હુમલો કરવા સાબદા થવા હુકમ કર્યો, એટલે તેમણે નગર સામે મોરચો ગોઠવ્યો.


ઈશ્વરના ગગનમંડળમાં વાદળોનું પ્રસારણ અને તેમાંની મેઘગર્જના કેવી રીતે થાય છે તે કોણ સમજી શકે?


સાચે જ સંકટને સમયે પ્રભુ મને પોતાના નિવાસસ્થાનમાં સંતાડશે; તે મને પોતાના મંડપના આવરણ તળે છુપાવશે; અને ઊંચા ખડક પર મને સુરક્ષિત રાખશે.


ઘનઘોર વાદળો અને ગાઢ અંધકાર પ્રભુની આસપાસ છે; નેકી તથા ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


Lean sinn:

Sanasan


Sanasan