Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:29 - પવિત્ર બાઇબલ C.L.

29 આબ્નેર અને તેના માણસોએ આખી રાત યર્દન નદીની ખીણમાં થઈને કૂચ કરી. તેમણે યર્દન નદી પાર કરી. એમ બીજા દિવસની સવાર સુધી કૂચ કરતાં કરતાં તેઓ માહનાઇમમાં પાછા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને આબ્નેર તથા તેના માણસો તે આખી રાત અરાબામાં થઈને ચાલ્યા, અને યર્દન ઊતરીને તથા આખું બિથ્રોન ઓળંગીને તેઓ માહનાઈમ પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 આબ્નેર અને તેના માણસોએ તે આખી રાત અરાબામાં પસાર થઈને મુસાફરી કરી. તેઓ યર્દન ઓળંગીને, બીજી સવારે માહનાઇમમાં પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 તે રાત્રે આબ્નેર અને તેના માંણસો યર્દન નદી ઓળંગીને સવાર સુધી મુસાફરી કરીને માંહનાઈમ પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:29
4 Iomraidhean Croise  

પીછો પડતો મૂક્યા પછી યોઆબે પોતાના સર્વ માણસોને એકઠા કર્યા તો અસાહેલ ઉપરાંત બીજા ઓગણીસ માણસો ખૂટતા હતા.


શાઉલનો સેનાપતિ, નેરનો પુત્ર આબ્નેર શાઉલના પુત્ર ઇશબોશેથને લઈને યર્દન નદીને પેલે પાર માહનાઈમમાં નાસી ગયો હતો.


એકવાર ઘરમાં પ્રવેશ્યા પછી તેઓ ઇશબોશેથ જ્યાં પોતાના શયનખંડમાં ભરઊંઘમાં હતો ત્યાં ગયા અને તેને મારી નાખ્યો. તેમણે તેનું માથું કાપી નાખ્યું અને તે લઈને આખી રાત યર્દન નદીની ખીણમાં ચાલ્યા.


હે મારા પ્રીતમ, પરોઢનો હળુહળુ વાયુ વાય અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં મૃગના બચ્ચાની જેમ કે બેથેર પર્વતો પરના હરણની જેમ તું સત્વરે પાછો આવ.


Lean sinn:

Sanasan


Sanasan