૨ શમુએલ 19:30 - પવિત્ર બાઇબલ C.L.30 મફીબોશેથે જવાબ આપ્યો, “સીબા ભલે સર્વ મિલક્ત લઈ લે. મારે માટે તો હે રાજા, મારા માલિક, આપ ઘેર સહીસલામત પાછા આવ્યા છો એટલું જ બસ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 મફીબોશેથે રાજાને કહ્યું, “મારા મુરબ્બી રાજા પોતાને ઘેર શાંતિએ આવ્યા છે, તો ભલેને તે બધુંયે લે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 મફીબોશેથે રાજાને જવાબ આપ્યો, “ભલે સીબા બધી મિલકત લઈ લે. કેમ કે મારે માટે તો માલિક રાજા સુરક્ષિત પોતાના મહેલમાં પાછા આવ્યા છે એ જ પૂરતું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ30 મફીબોશેથે કહ્યું, “ભલે તે બધી મિલકત લેતો. આપ નામદાર સુરક્ષિત પાછા આવ્યા, એ જ માંરે મન પૂરતું છે.” Faic an caibideil |