૨ શમુએલ 18:6 - પવિત્ર બાઇબલ C.L.6 દાવિદનું લશ્કર રણક્ષેત્રમાં ગયું અને તેમણે એફ્રાઈમના જંગલમાં ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 આ પ્રમાણે લોકો ઇઝરાયલની સામે રણક્ષેત્રમાં ગયા. અને એફ્રાઈમના જંગલમાં યુદ્ધ મચ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 આ પ્રમાણે દાઉદનું સૈન્ય ઇઝરાયલની સેના સામે યુદ્ધ કરવા રણભૂમિમાં ગયું; અને એફ્રાઇમના જંગલમાં યુદ્ધ ચાલ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ6 આ પ્રમાંણે દાઉદનું લશ્કર આબ્શાલોમની સેના સાથે યુદ્ધ કરવા મેદાને પડયું અને એફ્રાઈમના જંગલમાં યુદ્ધ જામ્યું. Faic an caibideil |