Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 13:35 - પવિત્ર બાઇબલ C.L.

35 યોનાદાબે દાવિદને કહ્યું, “મેં કહ્યું હતું તેમ એ તો તમારા પુત્રો જ આવી રહ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 યોનાદાબે રાજાને કહ્યું, “જો, રાજાના પુત્રો આવી પહોંચ્યા છે; જેમ તારા દાસે કહ્યું તેમ જ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પછી યોનાદાબે રાજાને કહ્યું કે, “જુઓ, રાજાના દીકરાઓ આવ્યા છે. જેમ મેં કહ્યું તે પ્રમાણે જ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 યોનાદાબે રાજાને કહ્યું, “જુઓ, મેં કહ્યું હતું તે પ્રમાંણે તારા પુત્રો આવી રહ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 13:35
2 Iomraidhean Croise  

દરમિયાનમાં આબ્શાલોમ નાસી છૂટયો. એવામાં જ સંત્રી તરીકે ફરજ બજાવતા સૈનિકે હેરોનાઇમથી આવવાને રસ્તે પર્વત પરથી મોટું ટોળું ઊતરી આવતું જોયું. તેણે જે જોયું તે જઈને રાજાને જણાવ્યું.


તે બોલી રહ્યો હતો એવામાં જ દાવિદના પુત્ર અંદર આવ્યા. તેઓ રડવા લાગ્યા અને દાવિદ અને તેના અધિકારીઓ પણ ખૂબ રડયા.


Lean sinn:

Sanasan


Sanasan