૨ શમુએલ 13:34 - પવિત્ર બાઇબલ C.L.34 દરમિયાનમાં આબ્શાલોમ નાસી છૂટયો. એવામાં જ સંત્રી તરીકે ફરજ બજાવતા સૈનિકે હેરોનાઇમથી આવવાને રસ્તે પર્વત પરથી મોટું ટોળું ઊતરી આવતું જોયું. તેણે જે જોયું તે જઈને રાજાને જણાવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 પણ આબ્શાલોમ નાઠો. અને જે જુવાન ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની પાછળના પર્વતની બાજુને માર્ગે ઘણા લોક આવતા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 આબ્શાલોમ દૂર નાસી ગયો. જે ચાકર ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ પર્વતબાજુની પશ્ચિમદિશાના માર્ગેથી ઘણાં લોકો તેની પાસે આવતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ34 તે સમય દરમ્યાન આબ્શાલોમ ભાગી ગયો. નગરના પહેરેદારોએ લોકોનું એક મોટું ટોળું ટેકરીની બીજી બાજુથી આવતું જોયું. તેણે રાજાને સમાંચાર આપ્યા કે, કેટલાક માંણસો હોરાનાઈમની દિશામાંથી ટેકરો ઊતરતા જણાય છે. Faic an caibideil |