૨ રાજા 9:10 - પવિત્ર બાઇબલ C.L.10 ઇઝબેલ તો દટાશે પણ નહિ; યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં તેનું શબ ફાડી ખાશે.” એટલું બોલ્યા પછી યુવાન સંદેશવાહક ઓરડીમાંથી નીકળીને નાસી ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને ઇઝબેલને યિઝ્એલના વાંટામાં કૂતરાં ખાશે, અને એને દાટનાર કોઈ નહિ હોય.’” પછી તે દ્વાર ઉઘાડીને નાસી ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઇઝબેલને યિઝ્રએલમાં કૂતરા ખાશે, તેને દફનાવનાર કોઈ હશે નહિ.’ પછી તે બારણું ઉઘાડીને ઉતાવળે જતો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.’” પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો. Faic an caibideil |