૨ રાજા 4:21 - પવિત્ર બાઇબલ C.L.21 તે તેને ઉપર ઈશ્વરભક્ત એલિશાની ઓરડીમાં લઈ ગઈ અને તેને પથારીમાં સૂવાડીને બારણું બંધ કરી ત્યાંથી નીકળી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને ઊપર જઈને સ્ત્રીએ ઈશ્વરભક્તના પલંગ પર તેને સુવાડ્યો, ને તેને અંદર રહેવા દઈને [બારણું] બંધ કરીને તે બહાર ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભક્તના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ21 પછી તે સ્રીએ પોતાના પુત્રના મૃતદેહને ઉપાડીને દેવના માંણસના ઓરડામાં લાવીને તેની પથારીમાં સૂવડાવી દીધો અને પછી તેણી બારણું વાસી ને બહાર ચાલી ગઈ. Faic an caibideil |