Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પણ ઇઝરાયલનો રાજા આહાબ મરણ પામ્યો એટલે મેશાએ ઇઝરાયલ સામે બળવો પોકાર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ આહાબ મરણ પામ્યો ત્યારે એમ થયું કે મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બંડ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ આહાબના મરણ પછી મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જયારે આહાબ મૃત્યુ પામ્યો ત્યારે મોઆબના રાજાએ ઇસ્રાએલના રાજા સામે બળવો કર્યો,

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:5
5 Iomraidhean Croise  

ઇઝરાયલના રાજા આહાબના મરણ પછી મોઆબ દેશે ઇઝરાયલ સામે બળવો પોકાર્યો.


એલિશા મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. દર વર્ષે મોઆબીઓનાં ધાડાં ઇઝરાયલ પર ચઢી આવતાં.


યોરામે તરત જ ઇઝરાયલના સૈન્યને સાબદું કર્યું અને સમરૂનમાંથી કૂચ કરી ઉપડયો.


યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે વિદ્રોહ કરીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan