Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 24:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ઘેરા દરમ્યાન નબૂખાદનેસ્સાર રાજા પોતે યરુશાલેમ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જ્યારે તેના સૈનિકોએ શહેરને ઘેરૌ લીધું હતું, ત્યારે બાબિલનો રજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોચ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જ્યારે તેના સૈનિકોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોંચ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડયું હતું એ દરમ્યાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 24:11
6 Iomraidhean Croise  

એના અમલ દરમ્યાન નબૂખાદનેસ્સાર રાજાના લશ્કરી અમલદારોની આગેવાની હેઠળ બેબિલોનના સૈન્યે યરુશાલેમ પર આક્રમણ કરીને તેને ઘેરો ઘાલ્યો.


યહોયાખીન રાજા તેમ જ તેની માતા, તેના પુત્રો, તેના દરબારીઓ, તેના રાજમહેલના અધિકારીઓ બેબિલોનના રાજાને શરણે ગયા. નબૂખાદનેસ્સારે પોતાના અમલના આઠમા વર્ષમાં યહોયાખીનને કેદ કરી લીધો.


ઈશ્વર તારી આસપાસ છાવણી નાખશે. તે બુરજો બાંધી તને ઘેરો ઘાલશે અને તારી સામે મોરચા ઊભા કરશે.


પણ પછી હું આવીશ અને તમને તમારા દેશ જેવા ધાન્ય અને નવા દ્રાક્ષાસવના તથા અન્‍ન અને દ્રાક્ષવાડીઓના મારા દેશમાં લઈ જઈશ.


તું આ બંડખોર ઇઝરાયલીઓને પૂછ: “તમે આનો અર્થ સમજો છો? તેમને કહે કે બેબિલોનનો રાજા યરુશાલેમ આવ્યો અને એ યરુશાલેમના રાજાને અને તેના અધિકારીઓને બંદી બનાવીને પોતાની સાથે બેબિલોનમાં લઇ ગયો.


ત્યારે આસપાસના પ્રાંતોમાંથી બધા લોકો તેની સામે ચઢી આવ્યા. તેમણે પોતાની જાળ બિછાવીને તેને ખાડામાં સપડાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan