Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 18:9 - પવિત્ર બાઇબલ C.L.

9 હિઝકિયા રાજાના અમલના ચોથા વર્ષમાં, એટલે કે, હોશિયા રાજાના ઇઝરાયલ પરના અમલના સાતમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે ઇઝરાયલ પર ચઢાઈ કરી અને સમરૂનને ઘેરો ઘાલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હિઝકિયા રાજાએ ચોથે વર્ષે, એટલે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયાને સાતમે વર્ષે એમ થયું કે આશૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર ચઢાઈ કરીને તેને ઘેરી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હિઝકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે એટલે કે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહૂદાના રાજા હિઝિક્યાના શાસનના 4થા વર્ષે, એટલે કે ઇસ્રાએલમાં હોશિયા રાજાના શાસનનું 7મું વર્ષ ચાલતું હતું આશ્શૂરના રાજા શાલ્માનેસેરે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો, અને તે કબજે કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 18:9
6 Iomraidhean Croise  

ઇઝરાયલનો રાજા એટલે એલાના પુત્ર હોશિયાના અમલના ત્રીજા વર્ષમાં આહાઝનો પુત્ર હિઝકિયા યહૂદિયાનો રાજા બન્યો.


પણ પછી હું આવીશ અને તમને તમારા દેશ જેવા ધાન્ય અને નવા દ્રાક્ષાસવના તથા અન્‍ન અને દ્રાક્ષવાડીઓના મારા દેશમાં લઈ જઈશ.


પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.


તેથી તમારા લોક પર લડાઈ આવી પડશે; અને તમારા બધા કિલ્લાઓ તોડી પાડવામાં આવશે. લડાઈમાં શાલ્માન રાજાએ બેથ-આર્બેલ શહેરનો નાશ કર્યો અને માતાઓને બાળકો સાથે પછાડી મારવામાં આવી તે દિવસના જેવું થશે.


તેથી પ્રભુ કહે છે, “હું સમરૂનને ખુલ્લાં મેદાનોમાં ખડક્યેલાં ખંડિયેરોના જેવું અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું બનાવી દઈશ. હું તેના પથ્થરોને ખીણમાં ગબડાવી દઈશ. તેના સર્વ પાયા ઉઘાડા કરી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan