Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:8 - પવિત્ર બાઇબલ C.L.

8 યહોઆહાઝનાં અન્ય કાર્યો, તેની સિદ્ધિઓ અને પરાક્રમો ઇઝરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હવે યહોઆહાઝના બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે, તથા તેનું પરાક્રમ, તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહોઆહાઝના બીજાં કાર્યો અને જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોઆહાઝના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:8
8 Iomraidhean Croise  

અને તે વૃદ્ધ થયો તેટલા સમયમાં તો તેઓ તેને વિદેશી દેવતાઓની ભક્તિ તરફ વાળી ગઈ. તેના પિતા દાવિદની જેમ તે તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાવાન રહ્યો નહિ.


રહાબામનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાના ઇતિહાસમાં નોંધેલાં છે.


રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર અબિયામ રાજા બન્યો.


અહાઝયાનાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતમાં નોંધેલાં છે.


યહોઆહાઝના સૈન્યમાં માત્ર પચાસ ઘોડેસ્વાર, દસ રથો, અને દસ હજાર પાયદળ બાકી રહ્યાં હતાં; કારણ, અરામના રાજાએ બાકીનાં દળોને ખળાની ધૂળની જેમ રગદોળી નાખી તેમનો કચ્ચરઘાણ વાળ્યો હતો.


તે મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોઆશ રાજા બન્યો.


Lean sinn:

Sanasan


Sanasan