Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:13 - પવિત્ર બાઇબલ C.L.

13 યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં દફનાવ્યો, અને તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. અને તેના રાજ્યાસન પર યરોબામ બેઠો. અને યોઆશને ઇઝરાયલના રાજાઓની સાથે સમરુનમાં દાટવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી યરોબામ તેના રાજયાસન પર બેઠો. યોઆશને સમરુનમાં ઇઝરાયલના રાજાઓ સાથે દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 અને, યોઆશ મરી ગયો અને તેને સમરૂનમાં ઇસ્રાએલના બધા રાજાઓ ભેગો દફનાવવામાં આવ્યો પછી, તેની જગ્યાએ, યરોબઆમ રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:13
12 Iomraidhean Croise  

જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ.


જો તમે નહિ કરો, તો તમારુ મૃત્યુ થતાં જ હું અને મારો પુત્ર શલોમોન રાજદ્રોહીઓમાં ખપી જઈશું.”


તેણે યરોબામને કહ્યું, “તારે માટે દસ કટકા લઈ લે, કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફથી તારે માટે આ સંદેશ છે, ‘હું શલોમોન પાસેથી રાજ્ય લઈ લઈશ અને તને દસ કુળો આપીશ.


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


યહોઆશનાં બાકીનાં કામ અને યહૂદિયાના રાજા અમાસ્યા વિરુદ્ધની લડાઈમાં તેણે દાખવેલ શૌર્યની વિગતો ઈઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે.


સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!”


તે મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોઆશ રાજા બન્યો.


યહોઆશનાં બાકીનાં કૃત્યો અને યહૂદિયાના રાજા અમાસ્યા સામેની લડાઈમાં તેણે દાખવેલ શૌર્યની વિગતો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે.


યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાના અમલના પંદરમા વર્ષમાં યહોઆશનો પુત્ર યરોબામ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં એક્તાલીસ વર્ષ રાજ કર્યું.


એમ યેહૂની ચોથી પેઢી સુધી તેના વંશજ ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે એવું પ્રભુએ તેને આપેલું વચન પૂર્ણ થયું.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા અને ઇઝરાયલના રાજા, એટલે કે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન પ્રભુએ બએરીના પુત્ર હોશિયાને આપેલો આ સંદેશ છે.


Lean sinn:

Sanasan


Sanasan