Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 અને સંદેશકો રાજા પાસે પાછા ગયા. તેણે પૂછયું, “તમે કેમ પાછા આવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 સંદેશિયા [આહાઝ્યા] ની પાસે પાછા આવ્યા. અહાઝ્યાએ તેઓને પૂછ્યું, “તમે પાછા કેમ આવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે સંદેશાવાહકો અહાઝયાહ પાસે પાછા આવ્યા ત્યારે તેણે તેઓને પૂછ્યું, “શા માટે તમે પાછા આવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સંદેશવાહકો રાજા પાસે પાછા ગયા એટલે રાજાએ તેઓને પૂછયું, “તમે શા માંટે આટલા જલદી પાછા આવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 1:5
2 Iomraidhean Croise  

રાજાને જઈને કહો કે પ્રભુ આમ કહે છે: ‘તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” એલિયાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું;


તેમણે જવાબ આપ્યો, “અમને એક માણસનો ભેટો થઈ ગયો. તેણે અમને તમારી પાસે પાછા મોકલતાં કહ્યું કે પ્રભુ તમને આમ કહે છે: ‘એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા તેં સંદેશકો કેમ મોકલ્યા છે? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.”


Lean sinn:

Sanasan


Sanasan