Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 9:9 - પવિત્ર બાઇબલ C.L.

9 શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગરીબોને ઉદારતાથી આપે છે, અને તેમની ભલાઈ ચિરકાળ ટકે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 લખેલું છે, “તેમણે વેર્યું છે, તેમણે દરિદ્રીઓને આપ્યું છે; તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે કે: “તે ઉદારતાથી ગરીબોને આપે છે; તેની મમતા અનંત સુધી સતત રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 9:9
8 Iomraidhean Croise  

તેના ઘરમાં ધનસંપત્તિ રહેશે; તેની ભલાઈ સદા ટકશે.


તે કંગાલોને ઉદારતાપૂર્વક દાન આપે છે; તેની ભલાઈ સદા ટકશે. તે શક્તિશાળી બનશે અને સન્માન પામશે.


નેકી અને નિષ્ઠાને ખંતથી અનુસરનારને જીવન, સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થશે.


સંપત્તિ અને કીર્તિ, કાયમી ધન અને સફળતા હું જ બક્ષું છું.


કીડો કપડાંને અને કંસારી ઊનને કાતરી ખાય તેમ તેઓ ક્ષીણ થઈ જશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે, અને મારો વિજય હરહંમેશ ટકી રહેશે.”


હવે, વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે, પણ એમાંથી પ્રેમ સર્વશ્રેષ્ઠ છે.


વાવનારને બીજ અને ખાવા માટે ખોરાક આપનાર ઈશ્વર તમારે જે બીજની જરૂર છે તે સર્વ પૂરાં પાડશે, અને તેને વૃદ્ધિ આપશે; જેથી તમારી ઉદારતાનો પાક પુષ્કળ થાય.


Lean sinn:

Sanasan


Sanasan