2 કરિંથીઓ 9:2 - પવિત્ર બાઇબલ C.L.2 તમે મદદ કરવા આતુર છો તેની મને ખબર છે. મકદોનિયાના લોકોની સમક્ષ મેં તે વિષે ગર્વ કરેલો છે. ગ્રીસના ભાઈઓ છેક ગયા વર્ષથી મદદ કરવાને આતુર છે એમ મેં જણાવ્યું હતું. તમારી આતુરતાથી ઘણાને પ્રોત્સાહન મળ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કેમ કે તમારી ઝંખના હું જાણું છું. એ બાબત હું મકદોનિયાના લોકોની આગળ તમારે લીધે અભિમાન કર્યા કરું છું કે, અખાયા એક વરસથી તૈયાર છે; અને તમારી ઉત્કંઠાથી ઘણાને ઉત્તેજન મળ્યું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું; તે વિષે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું, કે અખાયાએ એક વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાંઓને ઉત્સાહિત કર્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 મને ખબર છે કે તમે મદદરૂપ થવા ઈચ્છો છો. મેં આ વિષે મકદોનિયામાં લોકો સાથે ઘણી બડાઈ મારી છે. મેં તેમને કહ્યું હતું કે તમે અખાયાના લોકો ગયા વર્ષથી અનુદાન કરવા તૈયાર છો. અને તમારી આપવાની અભિલાષાએ અહીંના મોટા ભાગના લોકોને પણ આપવા માટે પ્રેરણાં આપી છે. Faic an caibideil |