2 કરિંથીઓ 4:10 - પવિત્ર બાઇબલ C.L.10 અમે અમારાં મર્ત્ય શરીરોમાં ઈસુના મરણને સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી અમારાં શરીરોની મારફતે ઈસુનું જીવન પણ પ્રગટ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 [અમારા] શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ10 અમારા શરીરમાં ઈસુનું મરણ છે. અમે આ મરણ સદા ઊંચકીને ફરીએ છીએ કે જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રતિબિંબિત થાય. Faic an caibideil |