Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 3:2 - પવિત્ર બાઇબલ C.L.

2 શલોમોને પોતાના રાજ્યકાળના ચોથા વર્ષના બીજા મહિનાને બીજે દિવસે બાંધકામ શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે પોતાની કારકિર્દીના ચોથા વર્ષમાં બીજા મહિનાની બીજી [તારીખે] બાંધકામ શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 3:2
3 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું.


એ પછી શલોમોન યરુશાલેમમાં મોરિયા પર્વત, જ્યાં તેના પિતા દાવિદને પ્રભુએ દર્શન આપ્યું હતું ત્યાં મંદિર બાંધવા લાગ્યો. એ જગાએ યબૂસી ઓર્નાનનું ખળું હતું; જે દાવિદે મેળવી રાખ્યું હતું.


શલોમોને બાંધેલા મંદિરની લંબાઈ સત્તાવીસ મીટર અને પહોળાઈ નવ મીટર હતી.


Lean sinn:

Sanasan


Sanasan