Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, ઉત્તરનાં કુળોના લોકોએ તેને સંદેશ મોકલીને બોલાવી લીધો હતો. તેઓ યરોબામને સાથે લઈને રહાબામ પાસે ગયા અને તેને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે [માણસ] મોકલીને તેને ત્યાંથી તેડી મંગાવવામાં આવ્યો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માણસ મોકલીને તેને મિસરમાંથી બોલાવવામાં આવ્યો હતો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 કારણકે માણસ મોકલીને તેને ત્યાંથી તેડાવ્યો હતો. યરોબઆમે તથા સર્વ ઇસ્રાએલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી કે,

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 10:3
3 Iomraidhean Croise  

ઉત્તરનાં કુળોના લોકોએ તેને બોલાવડાવ્યો, અને પછી યરોબામને સાથે લઈને તેઓ સૌએ રહાબામ પાસે જઈને તેને કહ્યું,


શલોમોન રાજા પાસેથી નાસી છૂટીને ઇજિપ્ત જતો રહેલો નબાટનો પુત્ર યરોબામ એ સમાચાર સાંભળી ઘેર પાછો ફર્યો.


“તમારા પિતાએ અમારા પર લાદેલી રાજસેવા ભારે ઝૂંસરી સમાન હતી. તમારા પિતાએ લાદેલી વેઠ અને એ ઝૂંસરીનો બોજ તમે હળવો કરશો તો અમે તમારી નિષ્ઠાપૂર્વક સેવા કરીશું.”


Lean sinn:

Sanasan


Sanasan