1 તિમોથી 1:6 - પવિત્ર બાઇબલ C.L.6 કેટલાક માણસો આ બાબતો ચૂકી ગયા છે અને અર્થવિહીન ચર્ચાઓ તરફ વળ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાક મિથ્યા વાદવિવાદ કરવા લાગ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 કેટલાએક લોકોએ આ બધું તો કર્યુ જ નથી. તેઓ ખોટા રસ્તે ભૂલા પડી ગયા છે, અને જે બાબતોની કશી કિમત નથી તેના વિષે તેઓ વાતો કર્યા કર છે. Faic an caibideil |