૧ શમુએલ 6:13 - પવિત્ર બાઇબલ C.L.13 બેથ શેમેશના લોકો ખીણ પ્રદેશમાં ઘઉં કાપતા હતા. અચાનક તેમણે નજર ઉઠાવીને જોયું તો કરારપેટી દેખાઈ અને એ જોઈને તેઓ ખૂબ જ આનંદમાં આવી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 એ વખતે બેથ-શેમેશના માણસો નીચાણમાં ઘઉં કાપતા હતા; તેઓએ આંખો ઊંચી કરીને કોશ જોયો, ને તે જોઈને તેઓ આનંદ પામ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હવે બેથ-શેમેશના લોકો ખીણમાં ઘઉં કાપતા હતા. તેઓએ પોતાની આંખો ઊંચી કરીને કોશ જોયો અને તેઓ આનંદ પામ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તે વખતે બેથ-શેમેશના લોકો ખીણમાં, નીચાણમાં ઘઉં કાપતા હતા. એકાએક ઊંચું જોતાં જ પવિત્રકોશ તેમની નજરે પડ્યો, અને એને જોઈને તેઓ આનંદમાં આવી ગયા. Faic an caibideil |