Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુએ ત્રીજીવાર શમુએલને હાંક મારી, એટલે તે ઊઠીને એલી પાસે ગયો, અને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યોને? હું આ રહ્યો.” પછી એલીને સમજ પડી કે પ્રભુ છોકરાને બોલાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને યહોવાએ ત્રીજી વખત શમુએલને હાંક મારી. એટલે તે ઊઠીને એલીની પાસે ગયો, ને કહ્યું, “હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો.” એલીએ જોયું કે યહોવાએ છોકરાને હાંક મારી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જયારે યહોવાએ તેને ત્રીજી વાર હાંક માંરી ત્યારે તે ફરીથી એલીની પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” ત્યારે એલી સમજી ગયો કે યહોવા છોકરાને બોલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 3:8
4 Iomraidhean Croise  

શમુએલ હજી પ્રભુને ઓળખતો નહોતો અને પ્રભુનો સંદેશો તેની આગળ પ્રગટ થયો ન હતો.


તેથી તેણે તેને કહ્યું, “જા. જઈને સૂઈ જા. અને ફરીથી કદાચ તે તને બોલાવે તો કહેજે, ‘પ્રભુ, બોલો, તમારો સેવક સાંભળે છે.” તેથી શમુએલ જઈને સૂઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan