૧ શમુએલ 3:7 - પવિત્ર બાઇબલ C.L.7 શમુએલ હજી પ્રભુને ઓળખતો નહોતો અને પ્રભુનો સંદેશો તેની આગળ પ્રગટ થયો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે શમુએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી, ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 શમુએલ હજી સુધી યહોવાને જાણતો ન હતો, કારણકે યહોવાએ ત્યાં સુધી તેની સાથે સીધી વાત કરી ન હતી. Faic an caibideil |