૧ શમુએલ 3:21 - પવિત્ર બાઇબલ C.L.21 શીલોમાં જયાં પ્રભુએ શમુએલને દર્શન આપીને સંદેશ આપ્યો હતો, ત્યાં તેમણે તેને દર્શન આપવાનું ચાલુ રાખ્યું. શમુએલ પ્રભુ તરફથી મળતો સંદેશ પ્રગટ કરતો અને ઈઝરાયલીઓ તેનું માનતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 શીલોમાં યહોવાએ ફરીથી દર્શન આપ્યું; કેમ કે યહોવાના વચન દ્વારા યહોવા શીલોનાં શમુએલને પોતાનું દર્શન આપતા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ઈશ્વરે ફરીથી શીલોમાં તેને દર્શન આપ્યું, કેમ કે ઈશ્વર પોતાના વચન દ્વારા શીલોમાં શમુએલને પોતાનું દર્શન આપતા રહેતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 યહોવાએ શીલોહમાં શમુએલને દર્શન આપવાનું ચાલુ રાખ્યું. જયાં તે શમુએલની સમક્ષ દેવના શબ્દ તરીકે પ્રગટ થયો હતો. Faic an caibideil |