૧ શમુએલ 3:11 - પવિત્ર બાઇબલ C.L.11 પ્રભુએ તેને કહ્યું, “ઇઝરાયલી લોકો મધ્યે હું એવું ભયાનક કાર્ય કરવાનો છું કે તે વિષે સાંભળનાર થરથરી જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્યારે યહોવાએ શમુએલને કહ્યું, “જો, ઇઝરાયલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે કોઈ સાંભળશે તેના બન્ને કાન ઝણઝણશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ઈશ્વરે શમુએલને કહ્યું, “જો, હું ઇઝરાયલમાં એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે સાંભળશે તેના બન્ને કાન કાંપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 યહોવાએ શમુએલને કહ્યું, “થોડા જ સમયમાં હું ઇસ્રાએલીઓ માંટે કંઈક કરવાનો છું. જેઓ તે સાંભળશે તેને આઘાત લાગશે. Faic an caibideil |